5 day Free Quiz series

નમસ્તે મિત્રો અમારા દ્રારા આપને આવનારા 5 દિવસ માટે ક્વિઝ ની સિરીજ મોકલવામાં અવસે. જે એ  પ્રમાણે હસે 

  • Day 01 કોમ્પ્યુટર 
  • Day 02 ભારત નું બંધારણ 
  • Day 03 ગુજરાત નો ઇતિહાસ 
  • Day 04 ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ 
  • Day 5 English વ્યાકરણ 

તમામ ક્વિઝ Email દ્વારા મોકલવામાં અવસે એટલે રજીસ્ટ્રેશન કર્યા પછી Email ચેક કરવો.

વિશેષતા

  • દરોજ એક વિષય ની ક્વિઝ 
  • તમામાં ક્વિઝ આપ્યા પછી ઈમેલ દ્રારા Answer key તરત મોકલી આપવામાં અવસે.
  • Email દ્વારા દરોજ ક્વિઝ મોકલવામાં અવસે
  • ક્વિઝ પૂરી થયા બાદ તરત Result 
  • result Email દ્રારા પણ મોકલવામાં અવસે જેમાં તમે ક્યો પ્રશ્ન સાચો કે ખોટો એ તપસ કરી સકસો

કોઇ પ્રશ્ન હોય અથવા કોઈ તફલિક આવે તો [email protected] પર ઈમેલ અથવા Mr_rahulmax Instagram પર મેસેજ કરી દેજો.

Spread the love
error: Content is protected !!